Saturday, 21 February 2015

સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી

ગુજરાતી લેખકોને મળેલ સાહિત્ય અકાદમી એવોર્ડ

વર્ષસર્જકકૃતિસાહિત્યપ્રકાર
૧૯૫૫મહાદેવભાઈ દેસાઇમહાદેવભાઈની ડાયરીડાયરી
૧૯૫૬રામનારાયણ વિ.પાઠકબૃહદ્ પિંગળપિંગળશાસ્ત્ર
૧૯૫૮પં.સુખલાલજીદર્શન અને ચિંતનતત્વજ્ઞાન
૧૯૬૦રસિકલાલ છો.પરીખશર્વિલકનાટક
૧૯૬૧રામસિંહજી રાઠોડક્ચ્છનું સંસ્કૃતિદર્શનસંસ્કૃતિ
૧૯૬૨પ્રો.વિષ્ણુપ્રસાદ ત્રિવેદીઉપાયનવિવેચન
૧૯૬૩રાજેન્દ્ર શાહશાંત કોલાહલકાવ્યસંગ્રહ
૧૯૬૪ડોલરરાય માંકડનૈવેદ્યનિબંધ
૧૯૬૫કાકાસાહેબ કાલેલકરજીવનવ્યવસ્થાનિબંધ
૧૯૬૭ડો.પ્રબોધ પંડિતગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ
અને ધ્વનિ પરાવર્તન
ભાષાશાસ્ત્ર
૧૯૬૮સુંદરમ્ (ત્રિભુવનદાસ પી.લૂહાર)અવલોકનવિવેચન
૧૯૬૯સ્વામી આનંદ(અસ્વીકાર)કુળકથાઓરેખાચિત્રો
૧૯૭૦નગીનદાસ પારેખઅભિનવનો રસવિચારવિવેચન
૧૯૭૧ચંદ્રવદન મહેતાનાટ્ય ગઠરિયાંપ્રવાસકથા
૧૯૭૩ઉમાશંકર જોષીકવિની શ્રદ્ધાવિવેચન
૧૯૭૪અનંતરાય રાવળતારતમ્યવિવેચન
૧૯૭૫મનુભાઈ પંચોળી'દર્શક'સોક્રેટીસનવલકથા
૧૯૭૬(નટવરલાલ કે.પંડ્યા)ઉશનસ્અશ્વત્થકાવ્યસંગ્રહ
૧૯૭૭રઘુવીર ચૌધરીઉપરવાસ કથાત્રયીનવલકથા
૧૯૭૮હરીન્દ્ર દવેહયાતીકાવ્યસંગ્રહ
૧૯૭૯જગદીશ જોષીવમળનાં વનકાવ્યસંગ્રહ
૧૯૮૦જયન્ત પાઠકઅનુનયકાવ્યસંગ્રહ
૧૯૮૧ડો.હરિવલ્લભ ભાયાણીરચના અને સંરચનાવિવેચન
૧૯૮૨પ્રિયકાન્ત મણિયારલીલેરો ઢાળકાવ્યસંગ્રહ
૧૯૮૩ડો.સુરેશ હ.જોષી(અસ્વીકાર)ચિન્તયામિ મનસાનિબંધ
૧૯૮૪ડો.રમણલાલ જોશીવિવેચનની પ્રક્રિયાવિવેચન
૧૯૮૫કુંદનિકા કાપડિયાસાત પગલાં આકાશમાંનવલકથા
૧૯૮૬ચંદ્રકાન્ત શેઠધૂળમાંની પગલીઓસંસ્મરણો
૧૯૮૭સિતાંશુ યશશ્ચંદ્રજટાયુકાવ્યસંગ્રહ
૧૯૮૮ભગવતીકુમાર શર્માઅસૂર્યલોકનવલકથા
૧૯૮૯જોસેફ મેકવાનઆંગળિયાતનવલકથા
૧૯૯૦અનિલ જોશીસ્ટેચ્યુનિબંધસંગ્રહ
૧૯૯૧લાભશંકર ઠાકરટોળાં,અવાજ,ઘોંઘાટકાવ્યસંગ્રહ
૧૯૯૨ભોળાભાઈ પટેલદેવોની ઘાટીપ્રવાસવર્ણન
૧૯૯૩નારાયણ દેસાઇઅગ્નિકુંડમાં ઊગેલું ગુલાબજીવનચરિત્ર
૧૯૯૪રમેશ પારેખવિતાન સુદ બીજકાવ્યસંગ્રહ
૧૯૯૫વર્ષા અડાલજાઅણસારનવલકથા
૧૯૯૬હિમાંશી શેલતઅંધારી ગલીમાં સફેદ ટપકાંટૂંકી વાર્તાઓ
૧૯૯૭અશોકપુરી ગોસ્વામીકૂવોનવલકથા
૧૯૯૮જયંત કોઠારીવાંકદેખાં વિવેચનવિવેચન
૧૯૯૯નિરંજન ભગતગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધવિવેચન
૨૦૦૦વીનેશ અંતાણીધૂંઘભરી ખીણનવલકથા
૨૦૦૨ધ્રુવ ભટ્ટતત્વમસિનવલકથા
૨૦૦૩બિંદુ ભટ્ટઅખેપાતરનવલકથા
૨૦૦૪અમૃતલાલ વેગડસૌંદર્યની નદી નર્મદાપ્રવાસ
૨૦૦૫સુરેશ દલાલઅખંડ ઝાલર વાગેકવિતા
૨૦૦૬રતિલાલ 'અનિલ'આટાનો સૂરજનિબંધ
૨૦૦૭રાજેન્દ્ર શુક્લગઝલ સંહિતાકવિતા
૨૦૦૮સુમન શાહફટફટિયુટૂંકી વાર્તાઓ
૨૦૦૯શિરીષ પંચાલ (અસ્વીકાર)વાત આપણા વિવેચનનીવિવેચન
૨૦૧૦ધીરેન્દ્ર મહેતાછાવણીનવલકથા
૨૦૧૧મોહન પરમારઅંચળોટૂંકી વાર્તાઓ
૨૦૧૨ચંદ્રકાન્ત ટોપીવાલાસાક્ષીભાષ્યવિવેચન

રણજિતરામ સુવર્ણચંદ્રક

રણજિતરામ સુવર્ણચંદ્રક

રણજિતરામ સુવર્ણચંદ્રક
પુરસ્કારની માહિતી
શ્રેણીસાહિત્ય
શરૂઆત૧૯૨૮
પ્રથમ પુરસ્કાર૧૯૨૮
અંતિમ પુરસ્કાર૨૦૧૨
પુરસ્કાર આપનારગુજરાતી સાહિત્ય સભા
પ્રથમ વિજેતાઝવેરચંદ મેઘાણી
અંતિમ વિજેતાસુનિલ કોઠારી

રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર શ્રી રણજિતરામની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે. હાલમાં રણજિતરામ સુવર્ણચંદ્રકના નિર્ણય માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિમાંથી એક નિર્ણાયક સમિતિ નીમવામાં આવી છે અને એની મદદથી આ રણજિતરામ સુવર્ણચંદ્રક અંગેનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિ કરે છે. ઇ. સ. ૧૯૨૮ થી આ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર મહાનુભાવોની યાદી નીચે મુજબ છે:

ગુજરાતી સાહિત્ય ક્વિઝ

  • નર્મદની વિવિધ કૃતિઓ જણાવો?નર્મકવિતા, નર્મગદ્ય, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ, નર્મકોશ, મારી હકીકત, રાજ્યરંગ, કૃષ્ણદકુમારી, શ્રી દ્રોપદી દર્શન, સીતાહરણ, શ્રી સારશાકુન્તકલ, કવિ અને કવિતા, કવિચરિત્ર,સજીવારોપણ.
  •  ગુજરાતી સાહિત્યમાં ‘સરસ્વતીચંદ્ર’ ના સર્જક તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે? – ગોવર્ધનરામ ત્રિપાઠી
  •  ગુજરાતી સાહિત્યમાં સર્જાયેલ મહાનવલ સરસ્વતીચંદ્ર કેટલા ભાગમાં છે? ચાર
  • સરસ્વતીચંદ્રની નાયિકા કોણ હતી? કુમુદ સુંદરી
  •  ગોવર્ધનરામનો જન્મ ક્યારે થયો હતો? જન્મા : 20 – 10 – 1855
  •  ગોવર્ધનરામનો જન્મા ક્યા સ્થ ળ થયો હતો?: નડિયાદ
  •  ગોવર્ધનરામની વિવધ કૃતિઓ જણાવો: સરસ્વળતીચંદ્ર ભાગ 1 – 4, સ્ને–હમુદ્રા, સાક્ષરજીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્ક્રેવપબુક, લીલાવતી જીવનકલા.
  • ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ જાણીતું છે?– મણિલાલ નભુભાઈ દ્વિવેદી
  •  મણિલાલ નભુભાઈનો જન્મે ક્યારે થયો હતો ?: 26 – 9 – 1858
  • મણિલાલ નભુભાઈનું જન્મેસ્થયળ ક્યું છે : નડિયાદ
  • કૃતિઓ : કાન્તાર, નૃસિંહાવતાર (નાટકો), ગુલાબસિંહ, સુદર્શન ગદ્યાવલી, પ્રાણવિનિમય, નારી પ્રતિષ્ઠાી, ગુજરાતના બ્રાહ્મણો, સિદ્ધાંતસાર (નિબંધ), માલતી માધવ, ઉત્તમ રામચરિત (રૂપાંતર), પ્રેમજીવન, શિક્ષાશતક (કવિતા).
  •  અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સાહિત્યાના ઉજાગર, ગુજરાતી સાહિત્યમાં કણ્વ તરીકે કોણ જાણીતું છે?– નરસિંહરાવ દિવેટિયા
  • અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી ઢબની કવિતોઓ રચવાની શરૂઆત વાસ્તવિક રીતે કોણે કરી? –નરસિંહરાવ દિવેટિયા
  • નરસિંહરાવ દિવેટીયાનો જન્મં ક્યારે થયો હતો? 3 – 9 – 1859
  • નરસિંહરાવ કોના પુત્ર હતો? પ્રસિદ્ધ સાહિત્યકાર ભોળાનાથ દિવેટીયા
  • નરસિંહરાવનો જન્મુ ક્યાં સ્થધળ થયો હતો : અમદાવાદ
  • નરસિંહરાવની કીર્તિદા કૃતિઓ કઈ છે?: કુસુમમાળા, હ્રદયવીણા, નૂપુરઝંકાર, સ્મતરણસંહિતા, મનોમુકુર ભાગ 1 – 4, સ્મગરણમુકુર, નરસિંહરાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેધજ અને લિટરેચર ભાગ 1 – 2 , વિવર્તલીલા, તરંગલીલા (નિબંધ)
  • ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યોના સર્જક તરીકે ક્યાં કવિ જાણીતા છે? – મણિશંકર રત્નલજી ભટ્ટ ‘કાન્ત ‘
  • કવિ કાન્તનો જન્મસ ક્યારે થયો? : 20 – 11 – 1867
  • કવિ કાન્ત ક્યાંના વતની હતા : ચાવંડ (અમરેલી)
  • કાન્તની વિવિધ કૃતિઓ જણાવો?: પૂર્વાલાપ (કાવ્યીસંગ્રહ), રોમન સ્વતરાજ્ય, ગુરુ ગોવિંદસિંહ, દુખી સંસાર (નાટકો), શિક્ષણનો ઇતિહાસ, સંવાદમાલા, સિદ્ધાંત સારનું અવલોકન, હીરામાણેકની મોટી એક ખાણ, કુમાર અને ગૌરી (વાર્તાઓ).
  • ગુજરાતી સાહિત્યમાં એકમાત્ર હાસ્યનવલકથા ‘ભદ્રંભદ્ર‘ના સર્જક તરીકે કોણ જાણીતું છે?– રમણભાઈ નીલકંઠ
  • રમણભાઈ નીલકંઠનો જન્મક ક્યારે થયો હતો? : 13 – 3 – 1868
  • રમણભાઈ નીલકંઠનો જન્મક ક્યાં સ્થોળ થયો હતો? : અમદાવાદ
  • રમણભાઈ નીલકંઠની કૃતિઓ જણાવો ?: ભદ્રંભદ્ર, શોધમાં (નવકથાઓ), રાઈનો પર્વત (નાટક), હાસ્યંમંદિર (નિબંધો) કવિતા અને સાહિત્ય 1 – 4 , ધર્મ અને સમાજ 1 – 2
  • ગુજરાતી સાહિત્યમાં ધર્મનો તારો તરીકે કોણ જાણીતું છે? – આનંદશંકર ધ્રુવ
  • ગુજરાતી સાહિત્યના વિદ્વાન વિવેચક અને ભાષાસંશોધક તરીકે કોણ જાણીતું છે?- આનંદશંકર ધ્રુવ
  • આનંદશંકર ધ્રુવનો જન્મ્ ક્યારે થયો ?: 25 – 2 – 1869
  • આનંદશંકરનો જન્મ ક્યાં સ્થ ળ થયો હતો? : અમદાવાદ
  • આનંદરશંકરની વિવિધ કૃતિઓ જણાવો?: કાવ્ય તત્વા વિચાર, સાહિત્યદવિચાર, આપણો ધર્મ, હિન્દુસ ધર્મની બાળપોથી, ધર્મવર્ણન, વિચારમાધુરી, હિન્દુક (વેદ) ધર્મ,
  • ગુજરાતી સાહિત્યમાં આનંદશંકરે ક્યાં મેગેઝેનીનું દિગ્દાર્શન, તંત્રી પદ પર રહ્યાં હતા : સુદર્શન.
  • ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સોનેટ રચનાર કવિ તરીકે કોણ જાણીતું છે? – બળવંતરાય ક. ઠાકોર
  • બળવંતરાય ઠાકોર ક્યાં ઉપનામથી જાણીતા હતો?- સેહની
  • બળવંતરાયનો જન્મક ક્યારે થયો ? : 23 – 10 – 1869
  • બળવંતરાયનું જન્મ્સ્થયળ ક્યું છે? : ભરૂચ
  • ઉમાશંકર જોષી અને સુંદરમે કાવ્ય દિક્ષા કોની પાસે લીધી હતી?- બ.ક.ઠાકોર
  • બ.ક.ઠાકરની વિવિધ કૃતિઓ જણાવો ?ભણકાર ધારા ભાગ 1 – 2 , ઉગતી જવાની, લગ્નઆમાં બ્રહ્મચર્ય, દર્શનિયું, કવિતાશિક્ષણ, પ્રયોગશાળા, પંચોતેરમે.
  • ગુજરાતી સાહિત્યમાં ક્યાં રાજાએ સાહિત્યને ઉત્તમ પ્રદાન કર્યું છે? –સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી‘
  • સુરસિંહજી તખ્તસિહજી ગોહીલ ક્યાં ઉપનામથી જાણીતા છે? – કલાપી
  • કલાપી ક્યાંના રાજા હતા? -લાઠી
  • કલાપીનો જ્મ ક્યાંરે થયો હતો? – જન્મ- : 26 – 1 – 1874
  • કલાપી કેટલા વર્ષ જીવ્યાં હતા? 26 વર્ષ
  • કલાપીનું જન્મરસ્થ ળ ક્યું છે : લાઠી
  • કલાપીએ ગુજરાતી સાહિત્યમાં કઈ કઈ કૃતિઓ આપી?: કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, કાશ્મીારનો પ્રવાસ, માયા અને મુદ્રિકા (નવલકથા), હમીરજી ગોહિલ, હ્રદયત્રિપુટી, ભરત (ખંડકાવ્યધ).
  • ગુજરાતી સાહિત્યમાં સુરતાની વાડીનો મીઠો મોરલો- તરીકે કોણ જાણીતું છે?- કલાપી
  • ગુજરાતી સાહિત્યમાં કવિવર તરીકે કોણ જાણીતું છે? – ન્હા નાલાલ દલપતરામ
  • ગુજરાતી સાહિત્યમાં ક્યાં પિતા-પુત્ર કવિ સાહિત્યકારે 101 વર્ષ સાહિત્યનું સર્જન કરી સાહિત્યની સેવા કરી?- નાનાલાલ- દલપતરામ
  • કવિ નાનાલાલ ક્યાં ઉપનામથી જાણીતા છે? પ્રેમભક્તિ
  • કવિ નાનાલાલનો જન્મઉ ક્યારે અને ક્યાં થયો હતો : 16 – 3 – 1877 , અમદાવાદ
  • કવિ નાનાલાલનું વતન ક્યું હતું? વઢવાણ
  • કવિ નાનાલાલની કીર્તિદા કૃતિઓ કઈ છે ? કૃતિઓ : કેટલાંક કાવ્યોર ભાગ 1 – 3, ન્હાકના ન્હાુના રાસ (ભા. 1 – 3), ચિત્રદર્શનો, ગીતામંજરી, બાળકાવ્યો્, મહેરામણનાં મોતી, વસંતોત્સકવ, હરિદર્શન, હરિસંહિતા (ભા. 1 – 3), ઉષા, સારથિ, આપણાં સાક્ષરરત્નો .
  • કવિ નાનાલાલની કીર્તિદા કૃતિઓ કઈ છે ? કૃતિઓ : કેટલાંક કાવ્યોિ ભાગ 1 – 3, ન્હાલના ન્હાતના રાસ (ભા. 1 – 3), ચિત્રદર્શનો, ગીતામંજરી, બાળકાવ્યોશ, મહેરામણનાં મોતી, વસંતોત્સભવ, હરિદર્શન, હરિસંહિતા (ભા. 1 –3), ઉષા, સારથિ, આપણાં સાક્ષરરત્નોત.
  • ગુજરાતી સાહિત્યમાં પ્રજ્ઞાચક્ષુ સાહિત્યકાર કોણ છે? પંડિત સુખલાલજી
  • પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ ક્યાં ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કર્યું છે? નિબંધ
  • સુખલાલજીનો જન્મડ ક્યારે અને ક્યાં થયો હતો?: 8 – 2 – 1880 , લીમલી
  • સુખલાલજીની કૃતિઓ જણાવો?:મારું જીવનવૃત, યોગદર્શન, દર્શન અને ચિંતન, જૈન ધર્મનો પ્રાણ, વાદમહાર્ણવ, પ્રમાણમીમાંસા, જ્ઞાનબિંદુ, હેતબિંદુ.
  • ગુજરાતી સાહિત્યમાં ગુજરાત સાહિત્ય: સભાની સ્થાપના કરનાર દૃષ્ટા તરીકે કોણ જાણીતું છે? રણજિતરામ મહેતા
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સ્વ:પ્નાદ્રષ્ટાર – રણજિતરામ મહેતા
  • રણજિતરામ મહેતાના માનમાં ગુજરાતી સાહિત્યમાં ક્યો ઍવોર્ડ આપવામાં આવે છે? રણજિતરામ સૂર્વણચંદ્રક
  • રણજિતરામનો જન્મા ક્યારે થયો હતો : 25 – 10 – 1881 ,જન્મ સ્થકળ : સુરત
  • રણજિતરામની વિવિધ કૃતિઓ જણાવો ?: રણજિતકૃતિ સંગ્રહ, રણજિતરામના નિબંધો, લોકગીત, રણજિતરામ ગદ્યસંચય.
  • ગુજરાતી સાહિત્યમાં સવાયા ગુજરાતી તરીકે ક્યાં સાહિત્યકારને ઓળખવામાં આવે છે? – દત્તાત્રેય બાલકૃષ્ણગ કાલેલકર ‘કાકાસાહેબ‘
  • સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું હતું? –ગાંધીજી
  • કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યારે તથા ક્યાં થયો હતો? : 1 – 12 – 1885 ,મૃત્યુણ : 21 – 8 – 1981 ,સતારા
  • કાકા સાહેબકાલેલકરે કઈ કૃતિઓનું સર્જન કર્યું ?ઓતરાદી દીવાલો, જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, જીવનભારતી, પૂર્વરંગ, જીવનસંસ્કૃાતિ, જીવનચિંતન, જીવતા તહેવારો, ગીતા ધર્મ, જીવનપ્રદીપ, સ્મનરણયાત્રા.
  • કાકા સાહેબે મુખ્યત્વે ક્યાં ક્ષેત્રમાં પ્રદાન કર્યું ? નિબંધ
  • કાકાસાહેબ ગુજરાતમાં ક્યાં કાર્યરત હતો?- ગુજરાત વિદ્યાપીઠ- કલનાયક
  • ગુજરાતી સાહિત્યમાં રામનારાયણ પાઠક ક્યાં ઉપનામોથી જાણીતા છે? સ્વૈરવિહારી-નિબંધ, દ્વિરેફ-વાર્તાકાર, શેષ-કાવ્ય,
  • રા.વિ.પાઠકનો જન્મ ક્યારે થયો હતો? જન્મા : 8 – 4 – 1887 મૃત્યુક : 21 – 8 – 1955 જન્મંસ્થોળ : ગાણોલ ધોળકા)
  • રા.વિ. પાઠકની વિવિધ કૃતિઓ જણાવો?: દ્વિરેફની વાતો, શેષનાં કાવ્યોિ, કાવ્ય ની શક્તિ, સાહિત્યી વિમર્શ, કાવ્ય – સાહિત્યીનાં વહેણો, સાહિત્ય લોક, કાવ્યા પરિશીલન, મનોવિહાર, બૃહત પિંગળ, મધ્યામ પિંગળ, કુલાંગાર, ગોવિંદગમન, કાવ્યાસમુચ્ચશય.
  • ગુજરાતી સાહિત્યમાં અનાસક્ત, અવિચળ તરીકે કોણ જાણીતું છે? – સ્વારમી આનંદ
  • સ્વામી આનંદનો જન્મ અને મૃત્યુ ક્યારે થયું હતું ?: 8 – 9 – 1887 મૃત્યુ : 25 – 1 – 1976 જન્મયસ્થ‍ળ : શિયાણી‍
  • સ્વામી આનંદની પ્રસિદ્ધ કૃતિઓ કઈ છે?: ઈશુનું બલિદાન, ધરતીનું લૂણ, લોકગીતા, ભગવાન બુદ્ધ, ગાંધીજીનાં સંસ્મ-રણો, ઉત્તરાપથની યાત્રા, બચપણનાં બાર વરસ, રામાયણ, મહાભારત અને સંત કથા.
  • ગુજરાતી સાહિત્યના સ્વ પ્નનદ્રષ્ટાવ તરીકે કોણ જાણીતું છે?– કનૈયાલાલ મુનશી
  • કનૈયાલાલ મુનશીએ ક્યાં ઉપનામથી સાહિત્યનું સર્જન કર્યું હતું?- ઘનશ્યામ
  • કનૈયાલાલ મુનશીનો જન્મ અને મૃત્યુ ક્યારે થયું? જન્મ? : 30 – 12 –1887 મૃત્યુજ : 8 – 2 – 1971
  • કનૈયાલાલ મુનશીનું જન્મઅસ્થ ળ ક્યું છે : ભરૂચ
  • ક્યાં સાહિત્યકારે ભારતીય બંધારણની રચનામાં ડ્રાફ્ટીંગ કમિટિમાં એક સભ્ય તરીકે કાર્ય કર્યું હતું? કનૈયાલાલ મુનશી
  • ધંધે- પ્રસિદ્ધ વકીલ, કર્મે રાજનેતા, સાહિત્યકાર અને હૈદરાબાદ રાજ્યને ભારતમાં જોડવા માટેના સક્રિય વાર્તાકાર તરીકે ક્યા સાહિત્યકારે કાર્ય કર્યું હતું? – કનૈયાલાલ મુનશી
  • કનૈયાલાલ મુનશીની કૃતિઓ જણાવો?: વેરની વસૂલાત, કોનો વાંક , સ્વાપ્નરદ્રષ્ટાજ, તપસ્વિતી, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, કૃષ્ણાનવતાર ખંડ 1 – 8 , લોપામુદ્રા, કાકાની શશી, ધ્રુવસ્વા્મિની દેવી,ગુજરાતની અસ્મિતા.
  • કાક- મંજરી,ના સર્જક તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે?- કનૈયાલાલ મુનશી
  • કાક- મંજરી કઈ કૃતિના પ્રસિદ્ધ પાત્રો છે? ગુજરાતનો નાથ
  • ગુજરાતી સાહિત્યમાં યુગદૃષ્ટા વાર્તાકાર તરીકે કોણ જાણીતું છે? –રમણલાલ દેસાઈ
  • રમણલાલ દેસાઈનો જન્મ અને મૃત્યુ ક્યારે થયા? : 12 – 5 – 1892 મૃત્યુર : 20 – 9 – 1954
  • રમણલાલ દેસાઈનું જન્મુસ્થનળ ક્યું છે? : શિનોર
  • રમણલાલ નિલકંઠની પ્રસિદ્ધ કૃતિઓ જણાવો?: કોકિલા, પૂર્ણિમા, ઠગ, દિવ્યુચક્ષુ, પ્રલય, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી : ભાગ 1 થી 4 , જયંત, શિરીષ, અપ્સપરા, બાલા જોગણ, શંકિત હ્રદય.
  • ગુજરાતી સાહિત્યમાં ચોટદાર વાર્તાઓ દ્વારા જાણીતા છે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી – ધૂમકેતુ
  • ગુજરાતી સાહિત્યની અનમોલ વાર્તા ‘પોસ્ટઓફિસ’ના સર્જક કોણ છે ?– ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ‘
  • પોસ્ટ ઓફિસનો વિશ્વની અનમોલ વાર્તાઓના આલબ્મમાં કયા નામથી અનુવાદ થયો છે- The letter
  • ગૌરીશંકરનો જન્મ ક્યાં થયો છે?જન્મ્ : 12 – 12 – 1892 મૃત્યુમ : 11 – 3 – 1965 જન્મમસ્થ:ળ : વીરપુર
  • ધૂમકેતુની વિવિધ કૃતિઓ જણાવો? કૃતિઓ : તણખા, ત્રિભેટો, વનવેણુ, સાંધ્ય રંગ, વાર્તારત્નો , પૃથ્વી્શ, ચૌલાદેવી, આમ્રપાલી, મહામાત્ય, ચાણક્ય, ધ્રુવદેવી, ઇતિહાસની તેજમૂર્તિઓ, જિબ્રાનની જીવનવાણી, જીવન સ્વગપ્નવ.
  • ક્યાં ગુજરાતી સાહિત્યકાર રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે? – ઝવેરચંદ મેઘાણી
  • ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રિય શાયર તરીકે કોણે સંબોધ્યા હતો?- ગાંધીજી
  • ઝેરનો છેલ્લો કટોરો બાપુ પી જાજો- કાવ્ય કઈ ઘટના સાથે સંકળાયેલ છે?- બીજી ગોળમેજી પરિષદ
  •  ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે થયો? જન્મં : 17 – 8 – 1896 મૃત્યુય : 9 – 3 – 1946
  • ઝવેરચંદ મેઘાણીનું જન્મ્સ્થથળ ક્યું છે : ચોટીલા
  • ઝવેરચંદ મેઘાણીની જાણીતી કૃતિઓ કઈ છે? : સૌરાષ્ટ્રનની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠ તારાં વહેતાં પાણી, વસુંધરાનાં વહાલાંદવલાં, તુલસીકયારો, વેવિશાળ, પ્રભુ પધાર્યા, માણસાઈના દીવા, રાણો પ્રતાપ, શાહજહાં, કંકાવટી, રઢિયાળી રાત, યુગવંદના, કુરબાનીની કથાઓ, સોરઠી સંતો, રવીન્દ્ર વીણા.
  • ગુજરાતી સાહિત્યમાં વિદ્યાના જીવ તરીકે કોણ જાણીતું છે? – રસિકલાલ પરીખ
  • રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો? જન્મપસ્થરળ : સાદરા
  • રસિકલાલ પરીખની વિવિધ કૃતિઓ જણાવો ?: કાવ્ય પ્રકાશખંડન, નૃત્યારત્નાકોશ કાવ્યારદર્શ : કાવ્ય પ્રકાશ સંકેત, પુરોવચન અને વિવેચન (લેખસંગ્રહ), આકાશ ભાષતિ (વાયુ પ્રવચનો), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃ તિક ઇતિહાસ (સંપાદન).
  • જયંતિ દલાલનો જન્મ ક્યાં થયો હતો? જન્મ સ્થળ : અમદાવાદ
  • જયંતિ દલાલની વિવિધ કૃતિઓ જણાવો ?: ધીમુ અને વીભા, પાદરનાં તીરથ (નવલકથા), ઝબુક્યાં, જવનિકા, અવતરણ, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો, પ્રવેશ ચોથો(નાટક), કાયા લાકડાંની માયા લૂગડાંની, બળવાખોર પિતાની તસવીર, ખભે પિછોડીને દીઠો ચાંદ.