Saturday, 21 February 2015

ગુજરાતી સાહિત્ય ક્વિઝ

  • નર્મદની વિવિધ કૃતિઓ જણાવો?નર્મકવિતા, નર્મગદ્ય, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ, નર્મકોશ, મારી હકીકત, રાજ્યરંગ, કૃષ્ણદકુમારી, શ્રી દ્રોપદી દર્શન, સીતાહરણ, શ્રી સારશાકુન્તકલ, કવિ અને કવિતા, કવિચરિત્ર,સજીવારોપણ.
  •  ગુજરાતી સાહિત્યમાં ‘સરસ્વતીચંદ્ર’ ના સર્જક તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે? – ગોવર્ધનરામ ત્રિપાઠી
  •  ગુજરાતી સાહિત્યમાં સર્જાયેલ મહાનવલ સરસ્વતીચંદ્ર કેટલા ભાગમાં છે? ચાર
  • સરસ્વતીચંદ્રની નાયિકા કોણ હતી? કુમુદ સુંદરી
  •  ગોવર્ધનરામનો જન્મ ક્યારે થયો હતો? જન્મા : 20 – 10 – 1855
  •  ગોવર્ધનરામનો જન્મા ક્યા સ્થ ળ થયો હતો?: નડિયાદ
  •  ગોવર્ધનરામની વિવધ કૃતિઓ જણાવો: સરસ્વળતીચંદ્ર ભાગ 1 – 4, સ્ને–હમુદ્રા, સાક્ષરજીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્ક્રેવપબુક, લીલાવતી જીવનકલા.
  • ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ જાણીતું છે?– મણિલાલ નભુભાઈ દ્વિવેદી
  •  મણિલાલ નભુભાઈનો જન્મે ક્યારે થયો હતો ?: 26 – 9 – 1858
  • મણિલાલ નભુભાઈનું જન્મેસ્થયળ ક્યું છે : નડિયાદ
  • કૃતિઓ : કાન્તાર, નૃસિંહાવતાર (નાટકો), ગુલાબસિંહ, સુદર્શન ગદ્યાવલી, પ્રાણવિનિમય, નારી પ્રતિષ્ઠાી, ગુજરાતના બ્રાહ્મણો, સિદ્ધાંતસાર (નિબંધ), માલતી માધવ, ઉત્તમ રામચરિત (રૂપાંતર), પ્રેમજીવન, શિક્ષાશતક (કવિતા).
  •  અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સાહિત્યાના ઉજાગર, ગુજરાતી સાહિત્યમાં કણ્વ તરીકે કોણ જાણીતું છે?– નરસિંહરાવ દિવેટિયા
  • અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી ઢબની કવિતોઓ રચવાની શરૂઆત વાસ્તવિક રીતે કોણે કરી? –નરસિંહરાવ દિવેટિયા
  • નરસિંહરાવ દિવેટીયાનો જન્મં ક્યારે થયો હતો? 3 – 9 – 1859
  • નરસિંહરાવ કોના પુત્ર હતો? પ્રસિદ્ધ સાહિત્યકાર ભોળાનાથ દિવેટીયા
  • નરસિંહરાવનો જન્મુ ક્યાં સ્થધળ થયો હતો : અમદાવાદ
  • નરસિંહરાવની કીર્તિદા કૃતિઓ કઈ છે?: કુસુમમાળા, હ્રદયવીણા, નૂપુરઝંકાર, સ્મતરણસંહિતા, મનોમુકુર ભાગ 1 – 4, સ્મગરણમુકુર, નરસિંહરાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેધજ અને લિટરેચર ભાગ 1 – 2 , વિવર્તલીલા, તરંગલીલા (નિબંધ)
  • ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યોના સર્જક તરીકે ક્યાં કવિ જાણીતા છે? – મણિશંકર રત્નલજી ભટ્ટ ‘કાન્ત ‘
  • કવિ કાન્તનો જન્મસ ક્યારે થયો? : 20 – 11 – 1867
  • કવિ કાન્ત ક્યાંના વતની હતા : ચાવંડ (અમરેલી)
  • કાન્તની વિવિધ કૃતિઓ જણાવો?: પૂર્વાલાપ (કાવ્યીસંગ્રહ), રોમન સ્વતરાજ્ય, ગુરુ ગોવિંદસિંહ, દુખી સંસાર (નાટકો), શિક્ષણનો ઇતિહાસ, સંવાદમાલા, સિદ્ધાંત સારનું અવલોકન, હીરામાણેકની મોટી એક ખાણ, કુમાર અને ગૌરી (વાર્તાઓ).
  • ગુજરાતી સાહિત્યમાં એકમાત્ર હાસ્યનવલકથા ‘ભદ્રંભદ્ર‘ના સર્જક તરીકે કોણ જાણીતું છે?– રમણભાઈ નીલકંઠ
  • રમણભાઈ નીલકંઠનો જન્મક ક્યારે થયો હતો? : 13 – 3 – 1868
  • રમણભાઈ નીલકંઠનો જન્મક ક્યાં સ્થોળ થયો હતો? : અમદાવાદ
  • રમણભાઈ નીલકંઠની કૃતિઓ જણાવો ?: ભદ્રંભદ્ર, શોધમાં (નવકથાઓ), રાઈનો પર્વત (નાટક), હાસ્યંમંદિર (નિબંધો) કવિતા અને સાહિત્ય 1 – 4 , ધર્મ અને સમાજ 1 – 2
  • ગુજરાતી સાહિત્યમાં ધર્મનો તારો તરીકે કોણ જાણીતું છે? – આનંદશંકર ધ્રુવ
  • ગુજરાતી સાહિત્યના વિદ્વાન વિવેચક અને ભાષાસંશોધક તરીકે કોણ જાણીતું છે?- આનંદશંકર ધ્રુવ
  • આનંદશંકર ધ્રુવનો જન્મ્ ક્યારે થયો ?: 25 – 2 – 1869
  • આનંદશંકરનો જન્મ ક્યાં સ્થ ળ થયો હતો? : અમદાવાદ
  • આનંદરશંકરની વિવિધ કૃતિઓ જણાવો?: કાવ્ય તત્વા વિચાર, સાહિત્યદવિચાર, આપણો ધર્મ, હિન્દુસ ધર્મની બાળપોથી, ધર્મવર્ણન, વિચારમાધુરી, હિન્દુક (વેદ) ધર્મ,
  • ગુજરાતી સાહિત્યમાં આનંદશંકરે ક્યાં મેગેઝેનીનું દિગ્દાર્શન, તંત્રી પદ પર રહ્યાં હતા : સુદર્શન.
  • ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સોનેટ રચનાર કવિ તરીકે કોણ જાણીતું છે? – બળવંતરાય ક. ઠાકોર
  • બળવંતરાય ઠાકોર ક્યાં ઉપનામથી જાણીતા હતો?- સેહની
  • બળવંતરાયનો જન્મક ક્યારે થયો ? : 23 – 10 – 1869
  • બળવંતરાયનું જન્મ્સ્થયળ ક્યું છે? : ભરૂચ
  • ઉમાશંકર જોષી અને સુંદરમે કાવ્ય દિક્ષા કોની પાસે લીધી હતી?- બ.ક.ઠાકોર
  • બ.ક.ઠાકરની વિવિધ કૃતિઓ જણાવો ?ભણકાર ધારા ભાગ 1 – 2 , ઉગતી જવાની, લગ્નઆમાં બ્રહ્મચર્ય, દર્શનિયું, કવિતાશિક્ષણ, પ્રયોગશાળા, પંચોતેરમે.
  • ગુજરાતી સાહિત્યમાં ક્યાં રાજાએ સાહિત્યને ઉત્તમ પ્રદાન કર્યું છે? –સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી‘
  • સુરસિંહજી તખ્તસિહજી ગોહીલ ક્યાં ઉપનામથી જાણીતા છે? – કલાપી
  • કલાપી ક્યાંના રાજા હતા? -લાઠી
  • કલાપીનો જ્મ ક્યાંરે થયો હતો? – જન્મ- : 26 – 1 – 1874
  • કલાપી કેટલા વર્ષ જીવ્યાં હતા? 26 વર્ષ
  • કલાપીનું જન્મરસ્થ ળ ક્યું છે : લાઠી
  • કલાપીએ ગુજરાતી સાહિત્યમાં કઈ કઈ કૃતિઓ આપી?: કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, કાશ્મીારનો પ્રવાસ, માયા અને મુદ્રિકા (નવલકથા), હમીરજી ગોહિલ, હ્રદયત્રિપુટી, ભરત (ખંડકાવ્યધ).
  • ગુજરાતી સાહિત્યમાં સુરતાની વાડીનો મીઠો મોરલો- તરીકે કોણ જાણીતું છે?- કલાપી
  • ગુજરાતી સાહિત્યમાં કવિવર તરીકે કોણ જાણીતું છે? – ન્હા નાલાલ દલપતરામ
  • ગુજરાતી સાહિત્યમાં ક્યાં પિતા-પુત્ર કવિ સાહિત્યકારે 101 વર્ષ સાહિત્યનું સર્જન કરી સાહિત્યની સેવા કરી?- નાનાલાલ- દલપતરામ
  • કવિ નાનાલાલ ક્યાં ઉપનામથી જાણીતા છે? પ્રેમભક્તિ
  • કવિ નાનાલાલનો જન્મઉ ક્યારે અને ક્યાં થયો હતો : 16 – 3 – 1877 , અમદાવાદ
  • કવિ નાનાલાલનું વતન ક્યું હતું? વઢવાણ
  • કવિ નાનાલાલની કીર્તિદા કૃતિઓ કઈ છે ? કૃતિઓ : કેટલાંક કાવ્યોર ભાગ 1 – 3, ન્હાકના ન્હાુના રાસ (ભા. 1 – 3), ચિત્રદર્શનો, ગીતામંજરી, બાળકાવ્યો્, મહેરામણનાં મોતી, વસંતોત્સકવ, હરિદર્શન, હરિસંહિતા (ભા. 1 – 3), ઉષા, સારથિ, આપણાં સાક્ષરરત્નો .
  • કવિ નાનાલાલની કીર્તિદા કૃતિઓ કઈ છે ? કૃતિઓ : કેટલાંક કાવ્યોિ ભાગ 1 – 3, ન્હાલના ન્હાતના રાસ (ભા. 1 – 3), ચિત્રદર્શનો, ગીતામંજરી, બાળકાવ્યોશ, મહેરામણનાં મોતી, વસંતોત્સભવ, હરિદર્શન, હરિસંહિતા (ભા. 1 –3), ઉષા, સારથિ, આપણાં સાક્ષરરત્નોત.
  • ગુજરાતી સાહિત્યમાં પ્રજ્ઞાચક્ષુ સાહિત્યકાર કોણ છે? પંડિત સુખલાલજી
  • પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ ક્યાં ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કર્યું છે? નિબંધ
  • સુખલાલજીનો જન્મડ ક્યારે અને ક્યાં થયો હતો?: 8 – 2 – 1880 , લીમલી
  • સુખલાલજીની કૃતિઓ જણાવો?:મારું જીવનવૃત, યોગદર્શન, દર્શન અને ચિંતન, જૈન ધર્મનો પ્રાણ, વાદમહાર્ણવ, પ્રમાણમીમાંસા, જ્ઞાનબિંદુ, હેતબિંદુ.
  • ગુજરાતી સાહિત્યમાં ગુજરાત સાહિત્ય: સભાની સ્થાપના કરનાર દૃષ્ટા તરીકે કોણ જાણીતું છે? રણજિતરામ મહેતા
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સ્વ:પ્નાદ્રષ્ટાર – રણજિતરામ મહેતા
  • રણજિતરામ મહેતાના માનમાં ગુજરાતી સાહિત્યમાં ક્યો ઍવોર્ડ આપવામાં આવે છે? રણજિતરામ સૂર્વણચંદ્રક
  • રણજિતરામનો જન્મા ક્યારે થયો હતો : 25 – 10 – 1881 ,જન્મ સ્થકળ : સુરત
  • રણજિતરામની વિવિધ કૃતિઓ જણાવો ?: રણજિતકૃતિ સંગ્રહ, રણજિતરામના નિબંધો, લોકગીત, રણજિતરામ ગદ્યસંચય.
  • ગુજરાતી સાહિત્યમાં સવાયા ગુજરાતી તરીકે ક્યાં સાહિત્યકારને ઓળખવામાં આવે છે? – દત્તાત્રેય બાલકૃષ્ણગ કાલેલકર ‘કાકાસાહેબ‘
  • સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું હતું? –ગાંધીજી
  • કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યારે તથા ક્યાં થયો હતો? : 1 – 12 – 1885 ,મૃત્યુણ : 21 – 8 – 1981 ,સતારા
  • કાકા સાહેબકાલેલકરે કઈ કૃતિઓનું સર્જન કર્યું ?ઓતરાદી દીવાલો, જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, જીવનભારતી, પૂર્વરંગ, જીવનસંસ્કૃાતિ, જીવનચિંતન, જીવતા તહેવારો, ગીતા ધર્મ, જીવનપ્રદીપ, સ્મનરણયાત્રા.
  • કાકા સાહેબે મુખ્યત્વે ક્યાં ક્ષેત્રમાં પ્રદાન કર્યું ? નિબંધ
  • કાકાસાહેબ ગુજરાતમાં ક્યાં કાર્યરત હતો?- ગુજરાત વિદ્યાપીઠ- કલનાયક
  • ગુજરાતી સાહિત્યમાં રામનારાયણ પાઠક ક્યાં ઉપનામોથી જાણીતા છે? સ્વૈરવિહારી-નિબંધ, દ્વિરેફ-વાર્તાકાર, શેષ-કાવ્ય,
  • રા.વિ.પાઠકનો જન્મ ક્યારે થયો હતો? જન્મા : 8 – 4 – 1887 મૃત્યુક : 21 – 8 – 1955 જન્મંસ્થોળ : ગાણોલ ધોળકા)
  • રા.વિ. પાઠકની વિવિધ કૃતિઓ જણાવો?: દ્વિરેફની વાતો, શેષનાં કાવ્યોિ, કાવ્ય ની શક્તિ, સાહિત્યી વિમર્શ, કાવ્ય – સાહિત્યીનાં વહેણો, સાહિત્ય લોક, કાવ્યા પરિશીલન, મનોવિહાર, બૃહત પિંગળ, મધ્યામ પિંગળ, કુલાંગાર, ગોવિંદગમન, કાવ્યાસમુચ્ચશય.
  • ગુજરાતી સાહિત્યમાં અનાસક્ત, અવિચળ તરીકે કોણ જાણીતું છે? – સ્વારમી આનંદ
  • સ્વામી આનંદનો જન્મ અને મૃત્યુ ક્યારે થયું હતું ?: 8 – 9 – 1887 મૃત્યુ : 25 – 1 – 1976 જન્મયસ્થ‍ળ : શિયાણી‍
  • સ્વામી આનંદની પ્રસિદ્ધ કૃતિઓ કઈ છે?: ઈશુનું બલિદાન, ધરતીનું લૂણ, લોકગીતા, ભગવાન બુદ્ધ, ગાંધીજીનાં સંસ્મ-રણો, ઉત્તરાપથની યાત્રા, બચપણનાં બાર વરસ, રામાયણ, મહાભારત અને સંત કથા.
  • ગુજરાતી સાહિત્યના સ્વ પ્નનદ્રષ્ટાવ તરીકે કોણ જાણીતું છે?– કનૈયાલાલ મુનશી
  • કનૈયાલાલ મુનશીએ ક્યાં ઉપનામથી સાહિત્યનું સર્જન કર્યું હતું?- ઘનશ્યામ
  • કનૈયાલાલ મુનશીનો જન્મ અને મૃત્યુ ક્યારે થયું? જન્મ? : 30 – 12 –1887 મૃત્યુજ : 8 – 2 – 1971
  • કનૈયાલાલ મુનશીનું જન્મઅસ્થ ળ ક્યું છે : ભરૂચ
  • ક્યાં સાહિત્યકારે ભારતીય બંધારણની રચનામાં ડ્રાફ્ટીંગ કમિટિમાં એક સભ્ય તરીકે કાર્ય કર્યું હતું? કનૈયાલાલ મુનશી
  • ધંધે- પ્રસિદ્ધ વકીલ, કર્મે રાજનેતા, સાહિત્યકાર અને હૈદરાબાદ રાજ્યને ભારતમાં જોડવા માટેના સક્રિય વાર્તાકાર તરીકે ક્યા સાહિત્યકારે કાર્ય કર્યું હતું? – કનૈયાલાલ મુનશી
  • કનૈયાલાલ મુનશીની કૃતિઓ જણાવો?: વેરની વસૂલાત, કોનો વાંક , સ્વાપ્નરદ્રષ્ટાજ, તપસ્વિતી, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, કૃષ્ણાનવતાર ખંડ 1 – 8 , લોપામુદ્રા, કાકાની શશી, ધ્રુવસ્વા્મિની દેવી,ગુજરાતની અસ્મિતા.
  • કાક- મંજરી,ના સર્જક તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે?- કનૈયાલાલ મુનશી
  • કાક- મંજરી કઈ કૃતિના પ્રસિદ્ધ પાત્રો છે? ગુજરાતનો નાથ
  • ગુજરાતી સાહિત્યમાં યુગદૃષ્ટા વાર્તાકાર તરીકે કોણ જાણીતું છે? –રમણલાલ દેસાઈ
  • રમણલાલ દેસાઈનો જન્મ અને મૃત્યુ ક્યારે થયા? : 12 – 5 – 1892 મૃત્યુર : 20 – 9 – 1954
  • રમણલાલ દેસાઈનું જન્મુસ્થનળ ક્યું છે? : શિનોર
  • રમણલાલ નિલકંઠની પ્રસિદ્ધ કૃતિઓ જણાવો?: કોકિલા, પૂર્ણિમા, ઠગ, દિવ્યુચક્ષુ, પ્રલય, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી : ભાગ 1 થી 4 , જયંત, શિરીષ, અપ્સપરા, બાલા જોગણ, શંકિત હ્રદય.
  • ગુજરાતી સાહિત્યમાં ચોટદાર વાર્તાઓ દ્વારા જાણીતા છે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી – ધૂમકેતુ
  • ગુજરાતી સાહિત્યની અનમોલ વાર્તા ‘પોસ્ટઓફિસ’ના સર્જક કોણ છે ?– ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ‘
  • પોસ્ટ ઓફિસનો વિશ્વની અનમોલ વાર્તાઓના આલબ્મમાં કયા નામથી અનુવાદ થયો છે- The letter
  • ગૌરીશંકરનો જન્મ ક્યાં થયો છે?જન્મ્ : 12 – 12 – 1892 મૃત્યુમ : 11 – 3 – 1965 જન્મમસ્થ:ળ : વીરપુર
  • ધૂમકેતુની વિવિધ કૃતિઓ જણાવો? કૃતિઓ : તણખા, ત્રિભેટો, વનવેણુ, સાંધ્ય રંગ, વાર્તારત્નો , પૃથ્વી્શ, ચૌલાદેવી, આમ્રપાલી, મહામાત્ય, ચાણક્ય, ધ્રુવદેવી, ઇતિહાસની તેજમૂર્તિઓ, જિબ્રાનની જીવનવાણી, જીવન સ્વગપ્નવ.
  • ક્યાં ગુજરાતી સાહિત્યકાર રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે? – ઝવેરચંદ મેઘાણી
  • ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રિય શાયર તરીકે કોણે સંબોધ્યા હતો?- ગાંધીજી
  • ઝેરનો છેલ્લો કટોરો બાપુ પી જાજો- કાવ્ય કઈ ઘટના સાથે સંકળાયેલ છે?- બીજી ગોળમેજી પરિષદ
  •  ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે થયો? જન્મં : 17 – 8 – 1896 મૃત્યુય : 9 – 3 – 1946
  • ઝવેરચંદ મેઘાણીનું જન્મ્સ્થથળ ક્યું છે : ચોટીલા
  • ઝવેરચંદ મેઘાણીની જાણીતી કૃતિઓ કઈ છે? : સૌરાષ્ટ્રનની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠ તારાં વહેતાં પાણી, વસુંધરાનાં વહાલાંદવલાં, તુલસીકયારો, વેવિશાળ, પ્રભુ પધાર્યા, માણસાઈના દીવા, રાણો પ્રતાપ, શાહજહાં, કંકાવટી, રઢિયાળી રાત, યુગવંદના, કુરબાનીની કથાઓ, સોરઠી સંતો, રવીન્દ્ર વીણા.
  • ગુજરાતી સાહિત્યમાં વિદ્યાના જીવ તરીકે કોણ જાણીતું છે? – રસિકલાલ પરીખ
  • રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો? જન્મપસ્થરળ : સાદરા
  • રસિકલાલ પરીખની વિવિધ કૃતિઓ જણાવો ?: કાવ્ય પ્રકાશખંડન, નૃત્યારત્નાકોશ કાવ્યારદર્શ : કાવ્ય પ્રકાશ સંકેત, પુરોવચન અને વિવેચન (લેખસંગ્રહ), આકાશ ભાષતિ (વાયુ પ્રવચનો), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃ તિક ઇતિહાસ (સંપાદન).
  • જયંતિ દલાલનો જન્મ ક્યાં થયો હતો? જન્મ સ્થળ : અમદાવાદ
  • જયંતિ દલાલની વિવિધ કૃતિઓ જણાવો ?: ધીમુ અને વીભા, પાદરનાં તીરથ (નવલકથા), ઝબુક્યાં, જવનિકા, અવતરણ, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો, પ્રવેશ ચોથો(નાટક), કાયા લાકડાંની માયા લૂગડાંની, બળવાખોર પિતાની તસવીર, ખભે પિછોડીને દીઠો ચાંદ.

No comments:

Post a Comment